મને ૫૦-૬૦ના દાયકાના એક્ટર બનવાની ઇચ્છા છેઃAnanya Panday
Mumbai, તા.૪ અનન્યા પાંડેએ ૨૦૧૯માં ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’ સાથે પોતાની શરૂઆત કરી હતી, ત્યારથી તેણે માસાલા ફિલ્મ્સથી લઇને ‘ગહેરાઇયાં’ પછી ‘જસ્ટ કોલ મી બૅ’ અને ‘સીટીઆરએલ’ જેવી ઓટીટી ફિલ્મ અને સિરીઝમાં યાદગાર રોલ કર્યા છે. તાજેતરમાં વોગ દ્વારા તેનું એક અલગ પ્રકારનું ઇન્ટરવ્યુ કરવામાં આવ્યું હતું. જેમાં અનન્યાનાં નજીકના લોકોએ અનન્યાને પ્રશ્નો પૂછ્યા હતા. […]