Airtel બાદ Jio એ મસ્કની સ્ટારલિંક સાથે હાથ મિલાવ્યાં
ભારતમાં ડિજિટલ કનેક્ટિવિટીને મજબૂત કરવા Jio એ ઈલોન મસ્કની કંપની SpaceX સાથે પાર્ટનરશિપ કરવાનું એલાન કર્યું છે. અગાઉ એક દિવસ પહેલા Airtel એ સ્ટારલિંક સાથે આ અંગે કરાર કરીને સૌને ચોંકાવી દીધા હતા. Jio અને સ્પેસએક્સ વચ્ચે કરાથી Jio તેના ગ્રાહકોને સ્ટારલિંકની સેટેલાઈટ આધારિત બ્રોડબેન્ડ ઈન્ટરનેટ સેવા પૂરી પાડશે. જોકે આ સેવાની શરૂઆત ભારત સરકારની […]