હોલીવુડ અભિનેતા Simon Fisher-બેકરનું અવસાન

સિમોન ફિશર-બેકરના એજન્ટ, જાફરી મેનેજમેન્ટના કિમ બેરીએ તેમની લાંબા સમયથી ચાલતી મિત્રતાને ભાવનાત્મક શ્રદ્ધાંજલિ આપી Mumbai, તા.૧૨ હોલીવુડ અભિનેતા સિમોન ફિશર-બેકરનું ૬૩ વર્ષની વયે અવસાન થયું છે. તેમના મૃત્યુની પુષ્ટિ થઈ ગઈ છે. જોકે, મૃત્યુ પાછળનું કારણ બહાર આવ્યું નથી. તેમના નિધનના સમાચાર સાંભળીને ચાહકો અને ઉદ્યોગ આઘાતમાં છે. તેમણે પ્રખ્યાત ‘હેરી પોટર’ માં કામ […]

Actor Shahrukh Khan ૧૩ વર્ષ જૂના ટેક્સ ચોરીનો કેસને જીતી લીધો

Mumbai,તા.૧૧ વર્ષ ૨૦૧૧માં શાહરૂખ ખાન ’રાવણ’ નામની એક ફિલ્મ લઈને આવ્યા હતા. આ ફિલ્મના રિલીઝ થયા બાદ શાહરૂખ ખાન પર ટેક્સ ચોરીનો આરોપ લાગ્યો હતો. ૧૩ વર્ષ બાદ આ કેસનો ચુકાદો ’કિંગ ખાન’ની તરફેણમાં આવ્યો છે. તેમના પર લગાવવામાં આવેલા આરોપો પાયાવિહોણા હતા. ’રાવણ’ ફિલ્મ શાહરૂખ ખાનની કંપની રેડ ચિલીઝના બેનર હેઠળ બની હતી. એટલે […]

અભિનેતા Suniel Shetty એપ્રિલમાં નાના બની શકે તેવી શક્યતા

સુનિલે જણાવ્યું કે પરિવારમાં હવે બધી ચર્ચાઓ પૌત્રી કે પૌત્ર પર આધારિત છે, તેમણે આથિયાના ગ્લોની પણ પ્રશંસા કરી Mumbai, તા.૩ સુનીલ શેટ્ટી પહેલી વાર નાના બનવાની રાહ જોઈ રહ્યા છે કારણ કે તેમની પુત્રી, આથિયા શેટ્ટી, ગર્ભવતી છે અને તેઓ એપ્રિલ ૨૦૨૫ માં તેમના બાળકનું સ્વાગત કરવાની તૈયારી કરી રહ્યા છે. સુનિલે જણાવ્યું કે […]

મારા પિતા તાનાશાહ હતાઃ Actor Ayushmann Khurrana એ સ્વીકાર કર્યો

Mumbai,તા.૧૮ આયુષ્માન ખુરાનાએ પોડકાસ્ટમાં તેના બાળપણના દુઃખદ અનુભવો શેર કર્યા છે. તેણે જણાવ્યું કે તેના પિતા કડક હતા અને તેને વારંવાર મારતા હતા. એક ઘટનાનો ઉલ્લેખ કરતાં તેણે કહ્યું કે સિગારેટની વાસના કારણે તેને માર મારવામાં આવ્યો હતો, જો કે તેણે ક્યારેય ધૂમ્રપાન નથી કર્યું.બોલિવૂડ એક્ટર આયુષ્માન ખુરાનાની આ વર્ષે કોઈ ફિલ્મ રિલીઝ થઈ નથી. […]

Bollywood actor Govinda ને તેની જ બંદૂકની ગોળી વાગી,હાલ ગોવિંદા સ્વસ્થ

Mumbai,તા.01 બોલિવૂડના ફેમસ એક્ટર ગોવિંદાને આજે સવારે (પહેલી ઓક્ટોબર) પગમાં ગોળી વાગી હતી, ત્યાર બાદ તેને તુરંત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, ગોળી વાગવાના કારણે તેના શરીરમાંથી ઘણું લોહી નીકળી ગયું હતું, જેના કારણે તેની સ્થિતિ ઘણી ગંભીર થઈ ગઈ હતી. જોકે, ગોળી વાગ્યા બાદ ગોવિંદાનું પહેલું નિવેદન સામે આવ્યું છે. જેમાં […]