Delhi માં ૨૭ વર્ષ પછી કમળ ખીલ્યું,આપ સત્તામાંથી બહાર
કેજરીવાલ,સિસોદિયા સહિતના નેતાઓનો પરાજય New Delhi,તા.૮ દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં, ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ અરવિંદ કેજરીવાલની પાર્ટીને હરાવી. ૨૦૧૨ના આંદોલનમાંથી ઉભરી આવેલી આમ આદમી પાર્ટી પહેલીવાર દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી હારી ગઈ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ચૂંટણી ભાષણોમાં કેજરીવાલની પાર્ટીને ’આપ-દા’ તરીકે સંબોધિત કરી હતી. આમ આદમી પાર્ટી દિલ્હીના લોકો માટે ખતરો હોવાનું […]