નાયબ કલેકટર અને પુરવઠા તંત્ર રેડ કરી 2200 લીટર શંકાસ્પદ જવેલનશીલ પ્રવાહી કબજે કર્યું
Surendranagar.તા.21
સુરેન્દ્રનગર પંથકમાં વાહન ઇંધણ ના નામે જવલનશીલ પદાર્થોની ગેરકાયદે વેચાણ પ્રવૃત્તિ પર કાર્યવાહીની સુરેન્દ્રનગર કલેકટર ના આદેશના પગલે પુરવઠા હતી મેં દરોડો પાડી રહેના શંકાસ્પદ પ્રવાહી અને વાહનો મળી લાખોની મતા લાખોની કબજે કરી હતી.
આ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર ના આદેશોના પગલે વઢવાણ નાયબ કલેકટર નિકુંજકુમાર ધુળા એ પુરવઠા અધિકારી, મામલતદાર અને નાયબ મામલતદાર સહિત વઢવાણ ટીમના અનિરુદ્ધસિંહ ચાવડા, અનિરુદ્ધ સિંહ નકુમ, પ્રતિપાલસિંહ ડોડીયા, મહાદેવભાઇ નાકિયા, નીતિ મેં રતનપર પટેલ સોસાયટી પાસે આવેલ પરબ ચોકમાં ખોડીયાર એન્ટરપ્રાઇઝ નામની ઈશ્વરભાઈ ની જગ્યા માં તપાસ કરી 2200 લીટર શંકાસ્પદ જવલનશીલ પ્રવાહી અને આઇસર ટ્રક તથા ડબલ અંક ફિલ્મ પ્રવાહી હેરફેર માટે વપરાતા બેરલ સાથે શંકાસ્પદ પ્રવાહીના સેમ્પલ લઇ તપાસ હાથ ધર છે સાથે સાથે મોડી રાત્રે મેક્સન સર્કલ પાસે ગેરકાયદેસર ખનીજ વહન કરતા ડમ્પરોને અટકાવી અવરલોડ રોયલ્ટી પાસની તપાસ કરી બે ડમ્પરોને ઝડપી લઇ એસી લાખનું મુદ્દામાલ જપતેકર્યો હતો