Rajkot,તા.26
શહેરના ધરમ ટોકીઝ નજીક આવેલા લોર્ડ્સ હોટલ પાસે બાઈક રાહદારી સાથે અથડાતા સર્જાયેલા અકસ્માતમાં સોની વેપારીનું મોત નીપતા પરિવારમાં શોખનું મોજુ ફેલાયું હતું. વધુ વિગત મુજબ શહેરના કોઠારીયા મેનરોડ પર આવેલા દેવપરા નજીક વિવેકાનંદ નગર માં રહેતા વિજયભાઈ ખુશાલદાસ પાટડીયા નામના 49 વર્ષીય વ્યાપારી પોતાનું gj 3 cf 45 56 નંબરના બાઈક લઈને ધરમ ટોકીઝ નજીક લોર્ડ્સ હોટલ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક રાદારી મહિલા સાથે બાઈક અથડાતા સર્જાયેલા અકસ્માતમાં ગંભીર રીતે ગવાયેલા વિજયભાઈ પાટડીયા ને પ્રથમ ખાનગી અને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેનું ચાલુ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું આ બનાવની જાણ પ્રણનગર પોલીસ મથકના સ્ટાફને થતા દોડી જાય મૃત દેને પીએમ અર્થે ખસેડી ચડ્યો હતો બાદ પોલીસે અંશ વિજયભાઈ પાટડીયા ની ફરિયાદ પરથી બાઇકના ચાલક વિજયભાઈ પાટડીયા સામે ગુનો નોંધે ધોરણ સરની કાર્યવાહી હાથ ધરી છે