Salman and Sanjay Dutt એક મ્યુઝિક વીડિયોમાં સાથે દેખાશે

Share:

Mumbai તા.24

સલમાન ખાન અને સંજય દત્ત  સિંગર એ પી ધિલ્લોનના એક મ્યુઝિક વીડિયોમાં સાથે ડાન્સ કરતા જોવા મળશે. સલમાનના પનવેલ ખાતેના ફાર્મ હાઉસમાં આ મ્યુઝિક વીડિયોની તૈયારી માટે  બંને અવારનવાર સાથે મળી રહ્યા છે. જોકે, આ વીડિયોની વધુ વિગતો અપાઈ નથી.

સલમાન અને સંજય દત્ત અંગત જિંદગીમાં સારા મિત્રો છે. તેમણે ૧૨ વર્ષ પહેલાં ‘સન ઓફ સરદાર’ ફિલ્મમાં સાથે કેમિયો કર્યો હતો. બંનેએ સાથે કામ કર્યું હોય તેવી ફિલ્મોમાં ‘સાજન’ સુપરહિટ સાબિત થઈ હતી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *