Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    South Africa એ પાકિસ્તાનને ૫૫ રનથી હરાવીને એક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી

    October 29, 2025

    દહેજના ત્રાસથી કંટાળી ગયેલી એક મહિલાએ આત્મહત્યા કરી, જેના કારણે Rajkummar Rao ગુસ્સે ભરાયા

    October 29, 2025

    ફ્લોર પર સૂઈ ગયા, બ્રેક વગર દિવસમાં ૨૨ કલાક કામ કર્યું, ’અભિનેતા પોતાના સંઘર્ષના દિવસો યાદ કર્યા

    October 29, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • South Africa એ પાકિસ્તાનને ૫૫ રનથી હરાવીને એક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી
    • દહેજના ત્રાસથી કંટાળી ગયેલી એક મહિલાએ આત્મહત્યા કરી, જેના કારણે Rajkummar Rao ગુસ્સે ભરાયા
    • ફ્લોર પર સૂઈ ગયા, બ્રેક વગર દિવસમાં ૨૨ કલાક કામ કર્યું, ’અભિનેતા પોતાના સંઘર્ષના દિવસો યાદ કર્યા
    • તંત્રી લેખ…પગાર પંચની ભેટથી ૭૦ લાખ પેન્શનરોને ફાયદો થશે
    • Morbi: શ્રી મોરબી ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિનું વિક્રમ સંવત ૨૦૮૨ નવા વર્ષનું સ્નેહ-મિલન યોજાશે
    • Morbi: મચ્છુ ૨ ડેમમાંથી રવિ સીઝન માટે પાણી ના છોડવા વિવિધ ગામના સરપંચની રજૂઆત
    • Morbi: પરશુરામ પોટરી ગ્રાઉન્ડમાં દારૂની ૬ બોટલ સાથે એક ઝડપાયો
    • Morbi: ઝૂલતો પુલ દુર્ઘટનાને ત્રણ વર્ષ પૂર્ણ, પોતાના સંતાનો ગુમાવનાર વાલીઓની દર્દભરી લાચારી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, October 29
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»સૌથી વધુ ખરાબ ફિલ્મ માટેRazzie Award માં નોમિનેશન
    મનોરંજન

    સૌથી વધુ ખરાબ ફિલ્મ માટેRazzie Award માં નોમિનેશન

    Vikram RavalBy Vikram RavalFebruary 24, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ૫૫ વર્ષની જેનિફર લોપેઝની કરિયર અને પર્સનલ લાઈફમાં આવો પડકારજનક સમય અગાઉ ક્યારેય આવ્યો નથી

    Mumbai, તા.૨૪

    જેનિફર લોપેઝને ફિલ્મ ‘કિસ ઓફ ધ સ્પાઈડર વુમન’ સનડાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં હિટ રહી છે, પરંતુ એકંદરે તેનો ખરાબ સમય ચાલી રહ્યો છે. બેન એફલેક સાથે છૂટાછેડાના કારણે અંગત જીવનમાં તકલીફો છે જ્યારે પ્રોફેશનલ લેવલ તેને ગોલ્ડન રાસબેરી ‘રેઝી’ એવોર્ડમાં વર્ષની સૌથી વધુ ખરાબ ફિલ્મ માટે નોમિનેટ કરાઈ છે. જેનિફરે પ્રોડ્યુસ કરેલી ‘ધીઝ ઈઝ મી નાઉ’ની પણ ટીકાઓ થઈ રહી છે. આટલું ઓછું હોય તેમ ટિકિટ્‌સ ઓછી વેચાતા જેનિફરની ટૂર પણ કેન્સલ થઈ રહી છે. ૫૫ વર્ષની જેનિફર લોપેઝની કરિયર અને પર્સનલ લાઈફમાં આવો પડકારજનક સમય અગાઉ ક્યારેય આવ્યો નથી. હાલ તો જેનિફર જાહેરમાં પોતાનું ખરાબ ન દેખાય એટલે બાળકોને સમય આપવા ટૂર કેન્સલ કરી હોવાનો દાવો કરે છે. જેનિફરની નિકટના સૂત્રોનું માનવું છે કે, બેન એફલેક સાથેના છૂટાછેડાની વિપરિત અસર પડી હોવાનું લોપેઝ પોતે માને છે. વીતેલું વર્ષ જીવનમાં સૌથી વધુ કપરું હોવાનું તેને લાગે છે. વળી, રેઝી એવોર્ડમાં નોમિનેશન મળતાં ખૂબ મજાક ઊડી છે. દર વર્ષે ખરાબ ફિલ્મ માટે ‘રેઝી’ એવોર્ડ અપાય છે અને આ એવોર્ડમાં સ્થાન મળવાનું ફિલ્મમેકર્સ માટે અપમાન સમાન છે.  અંગત જીવનમાં તકલીફો વચ્ચે જેનિફર લોપેઝે પોતાનું ધ્યાન કામમાં પરોવ્યું હતું. તેની ફિલ્મ ‘કિસ ઓફ ધ સ્પાઈડર વૂમન’માં જેનિફરે પ્રેમની વાત કરી હતી. પ્રમોશન ઈન્ટરવ્યૂ દરમિયાન તેણે પોતાની સ્ટ્રગલની વાત કરી હતી. અંગત જીવનના સંઘર્ષ ચડતી-પડી અને તેમાંથી ઊભા થઈને આગળ વધવાની ક્ષમતાને ફિલ્મમાં દર્શાવાઈ હોવાનો દાવો તેણે કર્યો હતો. બેન એફલેક સાથે ડિવોર્સ નક્કી થયાના થોડા દિવસોમાં જ જેનિફરે ફરી પ્રેમમાં પડવાની ઈચ્છા દર્શાવી હતી અને પ્રેમ વગર જીવન અધૂરું હોવાનું કહ્યું હતું.  બેન એફલેક સાથે છૂટા પડ્યા પછી પણ જેનિફર લોપેઝ તેને ભૂલવા માગતી નથી. બેનની નજીક રહી શકાય તે હેતુથી જ જેનિફર નવું મકાન શોધી રહી છે. છૂટાછેડાથી પોતાને કોઈ અસર નથી થઈ, તેવું બતાવવા લોપેઝ પ્રયાસ કરે છે, પરંતુ એફલેક સાથે ફરી ભેગા થવાની શક્યતા નકારી શકતી નથી. અંગત જીવનની તકલીફો વચ્ચે જેનિફર લોપેઝને રેઝી એવોર્ડમાં નોમિનેટ કરાતા તેની વ્યથામાં વધારો થયો છે.

    Jennifer-Lopez nomination Razzie Award
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    દહેજના ત્રાસથી કંટાળી ગયેલી એક મહિલાએ આત્મહત્યા કરી, જેના કારણે Rajkummar Rao ગુસ્સે ભરાયા

    October 29, 2025
    મનોરંજન

    ફ્લોર પર સૂઈ ગયા, બ્રેક વગર દિવસમાં ૨૨ કલાક કામ કર્યું, ’અભિનેતા પોતાના સંઘર્ષના દિવસો યાદ કર્યા

    October 29, 2025
    મનોરંજન

    Vijay Deverakonda સાથે ક્યારે લગ્ન કરશે રશ્મિકા?

    October 29, 2025
    મનોરંજન

    Kabir Khan ફરી કાર્તિક સાથે સ્પોર્ટસ ફિલ્મ બનાવશે

    October 29, 2025
    મનોરંજન

    દસ વર્ષ ફાંફા માર્યા બાદ Sooraj Pancholi એ આખરે બોલીવૂડ છોડયું

    October 29, 2025
    મનોરંજન

    Salman and Govinda 18 વર્ષ પછી સ્ક્રીન શેર કરશે

    October 29, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    South Africa એ પાકિસ્તાનને ૫૫ રનથી હરાવીને એક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી

    October 29, 2025

    દહેજના ત્રાસથી કંટાળી ગયેલી એક મહિલાએ આત્મહત્યા કરી, જેના કારણે Rajkummar Rao ગુસ્સે ભરાયા

    October 29, 2025

    ફ્લોર પર સૂઈ ગયા, બ્રેક વગર દિવસમાં ૨૨ કલાક કામ કર્યું, ’અભિનેતા પોતાના સંઘર્ષના દિવસો યાદ કર્યા

    October 29, 2025

    તંત્રી લેખ…પગાર પંચની ભેટથી ૭૦ લાખ પેન્શનરોને ફાયદો થશે

    October 29, 2025

    Morbi: શ્રી મોરબી ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિનું વિક્રમ સંવત ૨૦૮૨ નવા વર્ષનું સ્નેહ-મિલન યોજાશે

    October 29, 2025

    Morbi: મચ્છુ ૨ ડેમમાંથી રવિ સીઝન માટે પાણી ના છોડવા વિવિધ ગામના સરપંચની રજૂઆત

    October 29, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    South Africa એ પાકિસ્તાનને ૫૫ રનથી હરાવીને એક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી

    October 29, 2025

    દહેજના ત્રાસથી કંટાળી ગયેલી એક મહિલાએ આત્મહત્યા કરી, જેના કારણે Rajkummar Rao ગુસ્સે ભરાયા

    October 29, 2025

    ફ્લોર પર સૂઈ ગયા, બ્રેક વગર દિવસમાં ૨૨ કલાક કામ કર્યું, ’અભિનેતા પોતાના સંઘર્ષના દિવસો યાદ કર્યા

    October 29, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.