Rajkot,તા.18
શહેરના રેલ નગર વિસ્તારમાં આવેલી કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે તારીખ 16 જાન્યુઆરીના રોજ મહિલા અભિમ ટીમ અને સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિના ઉપક્રમે. દીકરીઓ માટે અવરનેસ કાર્યક્રમ યોજાઈ ગયો હતો જેમાં મહિલા અભિમ ટીમ વૈશાલીબેન ચૌહાણ તથા I ucaw unit 6 ટીમમાંથી દિયાબેન તથા કાજલબેન સાયબર ફ્રોડ વિશે અલગ અલગ હેલ્પલાઇન નંબર ની માહિતી આપી હતી આ સેમિનારમાં અંદાજિત 400 થી 450 દીકરીઓને માહિતી પૂરી પાડવામાં આવી હતીસંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ ના પલવીબેન જોશી રૂપલબેન પટેલ ત્રુશાબેન નિકુંજભાઈસાહિદાબેન ઇલાબેન શોભનાબેન સહિત તમામ સેમિનારમાં હાજર રહ્યાં હતા અને કર્ણાવતી સ્કૂલના પ્રિન્સિપલ ધારણી મેડમ તથા સમગ્ર ટીચર સ્ટાફ સહયોગ આપીને આ કાર્યક્રમ સફળ બનાવવામાંસંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ નિલેશભાઈ જોશી રાજકોટ જિલ્લા પ્રમુખ પંકજભાઈ વેકરીયા રાજકોટ જિલ્લા મહિલા પ્રમુખ માલતીબેન સાતા અને શહેર પ્રમુખ રવિભાઈ પટેલ ને માર્ગદર્શન જેહમત ઉઠાવી હતી