Morbi,તા.04
શહેરના વિસીપરા અમરેલી રોડ પરથી પોલીએ બીયરના ૩૬ ટીન સાથે એક ઈસમને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન અમરેલી રોડ પર રોયલ સ્કૂલ પાસેથી આરોપી કિશન રમેશ મકવાણા (ઉ.વ.19) વાળાને ઝડપી લીધો હતો જે આરોપીના કબજામાંથી બીયર નંગ ૩૬ કીમત રૂ ૪૫૦૦ નો મુદામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે