મહેન્દ્રનગર-હળવદ હાઈવે લાઈન શિફ્ટ કામગીરીને પગલે ગુરુવારે વીજકાપ રહેશે

Share:

Morbi,તા.05

મહેન્દ્રનગર-હળવદ હાઈવેની લાઈન શિફ્ટ કામગીરી કરવાની હોવાથી તા. ૦૬ ને ગુરુવારે સવારે ૮ થી બપોરે ૨ સુધી પીપળી ફીડર બંધ રહેશે

જેથીં ફીડરમાં આવતા તુલસી પાર્ક, સાનિધ્ય પાર્ક, મિલી પાર્ક, ધર્મમંગલ સોસાયટી,  સીએનજી પમ્પ ,સિદ્ધિ  વિનાયક પાર્ક, મહેન્દ્રનગર ચોકડી આજુબાજુના કોમર્શિયલ કનેક્શન,  ક્રાંતિ જ્યોત પાર્ક , પ્રભુ કૃપા ટાઉનશીપ ,મહેન્દ્રનગર જુના ગામ ,નીલકંઠ પાર્ક , પ્રભુ કૃપા રેસીડેન્સી , હરિગુણ રેસીડેન્સી ,નવી પીપળી ,જૂની પીપળી વગેરે વિસ્તારમાં પાવર સપ્લાય બંધ રહેશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *