Dubai,તા.24
Champions Trophy નાં મેચમાં Pakistanને હરાવીને ભારતે 2017 ના પરાજયનો બદલી લીધો હતો. ગઈકાલનાં આ Matchમાં #Viratkohli ઉપરાંત Rohit Sharma, Hardik Pandya, Kuldeep Yadav જેવા ખેલાડીઓએ પણ સિદ્ધિ હાંસલ કરી હતી.
Indian Speener Kuldeep Yadav આંતર રાષ્ટ્રીય ક્રિકેટમાં 300 વિકેટ પુરી કરીને ભારતનો પાંચમો સ્પીનર તથા 13 મો બોલર બન્યો હતો. પાક.ના બેટર સલમાન આગાને આઉટ કરીને તેણે 300 મી વિકેટ મેળવી હતી.
Kuldeep Yadav ની 300 વિકેટોમાં 56 Test વિકેટ છે. જે તેણે 13 મેચમાં મેળવી છે. 110 One Day મેચમાં તેની 177 તથા 40 T-20 મેચોમાં તેની 69 વિકેટો થવા જાય છે.