ઉપલેટાના મુખડા ગામે ક્રેટા કારમાંથી 420 બોટલ શરાબ પકડાયો: જેતપુર નજીક પોલીસે ફિલ્મી ડબ્બે પીછો કરી કારમાંથી એક લાખનો દારૂ પકડ્યો
Rajkot,તા.11
રાજકોટ જિલ્લામાં બે સ્થળોએ વિદેશી દારૂના દરોડા પાડવામાં આવ્યા છે જેમાં ઉપલેટા તાલુકાના મુરખડા ગામે ક્રેટા કારમાંથી 420 બોટલ વિદેશી દારૂનો છઠ્ઠો ઝડપી પાડ્યો છે જ્યારે જેતપુર નજીક પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી કારમાંથી રૂપિયા 1 લાખનો દારૂ ઝડપી પાડ્યા છે.પાયલોટિંગ કરતી કાર સહિત ત્રણ કાર અને દારૂ મળી રૂપિયા 20 , 60 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે પોલીસે કારના નંબરના આધારે મુટલેગરોની શોધ ખોળ હાથ ધરી છે. વધુ વિગત મુજબ હોળી ધુળેટી ના પર્વમાં દારૂ ની રેલમ સેલ કરવા બુટલેગરો સક્રિય બન્યા હોવાની રાજકોટ જિલ્લા પોલીસ વડા ને ધ્યાને આવતા કડક સાથે કામગીરી કરવા આપેલી સૂચનાને પગલે એલસીબીના પી.આઈ વીવી વડોદરા સહિતના સ્ટાફે ઉપલેટા પંથકમાં પેટ્રોલિંગ હાથ ધર્યું હતું ત્યારે gj 11 dh93 07 નંબરની ક્રેટા કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને આવી રહ્યા હોવાની હેટ કોન્સ્ટેબલ દિવ્યેશભાઈ સુવા, નિલેશભાઈ ડાંગર અને હરેશભાઈ પરમારને મળેલી બાતમી ના આધારે પીએસઆઇ એચસી ગોહિલ અને એએસઆઇ અનિલભાઈ અને બાલકૃષ્ણ ભાઈ ત્રિવેદી સહિતના સ્ટાફે મુરખડા ગામ પાસે વોચ ગોઠવી હતી ત્યારે ઉપરોક્ત નંબરની કાર પાટ ઝડપે આવતા તેને અટકાવવાની કોશિશ કરતા ચાલક કાર લઈને નાસી છૂટા તેનો ફિલ્મી દવે પીછો કરતા ચાલક કાર મૂકી નાસી છૂટતા પોલીસે કારની તલાસી લેતા જેમાંથી રૂપિયા 2.58 લાખની કિંમતના 420 બોટલ વિદેશી દારૂ મળી આવતા પોલીસે દારૂ અને કાર મળી રૂપિયા ૧૦.૫૮ લાખનો મુદ્દામાત કબજે કર્યો છે પોલીસે કારના નંબરની આધારે ચાલક ની શોધ ખોળા થઈ છે. આ ઉપરાંત જેતપુર પોલીસ મથકના ઇન્ચાર્જ પી.આઈ બીડી ઝાલા સહિતના સ્ટાફે પેટ્રોલિંગ હાથ દરિયો હતો ત્યારે જીજે 18 બી એફ1919 નંબર ના ક્રેટા કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને આવી રહ્યા હોવાની મળેલી બાતમીના આધારે ધોરાજી હાઇવે પર વાહન ચેકિંગ હાથ ધર્યું હતું ત્યારે પાયલોટિંગ કાર સાથે આવતી રહેતા કારણે અટકાવવાનો પ્રયાસ કરતા ચાલકે કારને અહંકારી મુકતા તોડે દૂર બંને ચાલકો કાર મૂકી નાસી છૂટ્યા હતા પોલીસે કારની તલાસી લેતા જેમાંથી રૂપિયા એક લાખની કિંમતનો 151 બોટલ વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. પોલીસે દારૂ અને બે કાર મળી દસ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે પોલીસે બંને કારની નંબરના આધારે ચાલક ની શોધખોળ હાથ ધરી છે