Nepal,તા.05
નેપાળમાં ૫ાંચની તીવ્રતાનો ભૂકંપ, ઉત્તર ભારતમાં અસરમ્યાનમાર અને થાઈલેન્ડમાં ભીષણ ભૂકંપ બાદૃ આજે સાંજે ૭:૫૨ વાગ્યે નેપાળમાં ૫.૦ની તીવ્રતાના ભૂકંપના આંચકા આવતા લોકો ભયના માર્યા ઘર, દૃુકાનોમાંથી બહાર ખુલ્લામાં દૃોડી આવ્યા હતા.
પાડોશી દૃેશ નેપાળમાં આવેલા ભૂકંપના આંચકા ઉત્તરભારતમાં ઉત્તરાખંડ, ઉત્તરપ્રદૃેશમાં પણ અનુભવાયા હતા. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર અનુસાર ભૂકંપનું કેન્દ્રિંબદૃુ ઉત્તર-પશ્ર્ચિમ નેપાળમાં જમીનમાંથી ૨૦ કિ.મી. ઊંડાઈએ નોંધાયુ હતું.
કોઈ જાનહાની કે અન્ય નુકસાન થયાના અહેવાલો મળ્યા નથી.
Trending
- Rajkot : શનિવારથી ચાર દિવસ ફરી હીટવેવની આગાહી
- Rajkot : વાવડીની ટી.પી. સ્કિમ નં.26-27ને રાજય સરકાર દ્વારા મંજૂરી અપાઈ
- USA Advisory,પહલગામ આતંકી હુમલા બાદ જમ્મુ-કાશ્મીરની મુલાકાતે ન જતાં
- Surat-Tapi જિલ્લાના પશુપાલકો માટે સુમુલ ડેરીની જાહેરાત, દૂધના કિલો ફેટે રૂ. 120 બોનસ ચૂકવાશે
- Surat માં દબાણ માટે કુખ્યાત કાદરશાની નાળમાં પાલિકા દ્વારા મોટા પાયે દબાણો હટાવાયા
- Vadodara ની રિક્રુટમેન્ટ કંપની પાસે બોગસ કંપની બનાવી38 લાખ ઠગાય
- 14 વર્ષીય સગીરાને 26 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે Gujarat High Court ની મંજૂરી
- Vadodara: જૂનું ભિક્ષુકગૃહ તોડીને 20.95 કરોડનું નવું ભિક્ષુક ગૃહ બનાવવાના પ્રોજેક્ટમાં વિલંબ