Rajkot,તા.23
રાજકોટ શહેરમાં ટ્રાફીકનો પ્રશ્ન દિવસેને દિવસે ગંભીર બનતો જાય છે. આવો જ એક ગંભીર પ્રશ્ર્ન કાલાવડ રોડ ઉપર ટ્રાફીકથી સતત ધમધમતા એજી ચોકનો છે. આ ચોકમાં રોડના 6 ફાંટા પડે છે. એક બાજુ પ્રેમ મંદિર, હાઇસ્કુલ, ભક્તિધામ મંદિર, શનિદેવ મંદિર, કોમર્શીયલ કોમ્પ્લેક્ષ, -નાર્ડન, ઓવરબ્રિજ તથા આસપાસમાં મોટો રહેણાંક વિસ્તાર આવેલો હોય એજી ચોકમાં લોકોની ખુબ અવર-જવર રહે છે.કોઈ મોટો જીવલેણ અકસ્માત સર્જાય એ પહેલા એજી ચોકના બંને બાજુ યોગ્ય સ્થળે સ્પીડ બ્રેકર બનાવવા માંગણી કરી છે.
Trending
- આજ નું પંચાંગ
- આજનું રાશિફળ
- જન્મદિવસને યાદગાર બનાવવા કાશ્મીર ગયેલા Suratના યુવકનું મોત
- Virpur Bank of Baroda ના કેશિયર દ્વારા ગ્રાહકો સાથે લાખોનું ફ્રોડ કરી બરોબાર પૈસા ઉપાડી ફરાર
- World Bank નાણાકીય વર્ષ ૨૦૨૬ માટે ભારતના વિકાસ દરના અનુમાનમાં ઘટાડો
- જો બાળ લગ્ન થશે તો લગ્ન મંડપ, પુજારી અને બેન્ડના સભ્યો સામે કાર્યવાહી કરવામાં આવશે
- પહેલગામ આતંકવાદી હુમલા અંગે Supreme Court માં અરજી દાખલ
- Uttar Pradesh ની ખુરશીને પોતાની જાગીર માનતા હતા, પરંતુ લોકોએ જમીનદોસ્ત કરી:Akhilesh Yadav