- આજનું રાશિફળ
- આજ નું પંચાંગ
- Reliance Industries અનંત અંબાણીને પૂર્ણ-સમયના ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા
- ભારત સરકાર સાથે ૧૫૦ કરોડની છેતરપીંડીના ગુન્હાના ૩ ફરાર આરોપીઓ ઝપટે
- Rajkotમાં Heat wave નો કહેરઃ ૫ દિવસમાં ૩૦થી વધુ લોકોને હોસ્પિટલમાં ખસેડાયા
- Jamnagar માં પોલીસ એકશનમાં,૩૧ પાકિસ્તાની નાગરિકોને અલ્ટિમેટમ આપ્યું
- ગેરકાયદે રીતે ગુજરાતમાં રહેતા હોય તેઓ જાતે જ પોલીસ સમક્ષ હાજર થઈ જાય,Harsh Sanghvi
- ભારત જેવા દેશમાં ધર્મવિશેષ લોકોને મારવામાં આવે એ ચિંતાની વાત,Dwarka ના શંકરાચાર્ય
Author: snsnews2024@gmail.com
મધ્યસ્થી થવાની અમેરિકન પ્રમુખ Trumpની ઓફર Indiaએ ફગાવી Washington, તા.૧૭ Americaના President Donald Trump Chinaનો દુનિયાનો મહત્વપૂર્ણ દેશ ગણાવ્યો છે. આ સાથે જ તેમણે India અને Chinaની વચ્ચે Border વિવાદની મધ્યસ્થી કરવાની ઓફર પણ આપી છે. જોકે, Trumpની આ ઓફરને Indiaએ ફગાવી દીધી છે. Indiaએ આ નિર્ણય એટલા માટે લીધો કે જેથી કોઈ પ્રકારનો ભ્રમ પેદા થાય નહીં. Indiaએ સીધા શબ્દોમાં કહ્યું કે, Border Desputer દ્વિપક્ષીય મામલો છે અને અમે તમામ ચીજોને અમારા સ્તર પર ઉકેલીશું. Indiaના Prime Minister Narendra Modiની સાથે મીડિયાને સંબોધિત કરતી ટ્રમ્પે કહ્યું હતું કે, ‘હું India તરફ જોવ છું. કેટલાક વિવાદ છે, જે સામાન્ય છે.…
Prayagraj Sangam Railway Stationને અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યું Prayagraj, તા.૧૭ Maha Kumbh મેળામાં ભારે ભીડને કારણે, ઉત્તર મધ્ય Railway ના Prayagraj Sangam Railway Stationને અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યું છે. Railwayએ પહેલા ૧૪ ફેબ્રુઆરી સુધી સ્ટેશન બંધ રાખવાનો નિર્ણય લીધો હતો, પછી ૧૬ ફેબ્રુઆરી સુધી, પરંતુ ભીડનું દબાણ ઓછું ન થતાં, હાલ પૂરતું Railwya Station બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ Railway Station થી Train પકડનારાઓએ હવે ફાફામાઉ રેલ્વે સ્ટેશન જવું પડશે. Prayagraj વિસ્તારના નવ સ્ટેશનોમાંથી એક, Prayagraj Sangam, મેળા વહીવટીતંત્રની માંગ પર અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યું છે. Prayagraj વિસ્તારના બાકીના ૮ સ્ટેશનો સામાન્ય રીતે કાર્યરત રહેશે. મહાકુંભ…
President Trump દ્વારા DOGEના વડા તરીકે ALONE MUSKની નિમણૂકને ગેરબંધારણીય ગણાવી કોર્ટમાં પડકાર Trumpએ ‘ઊર્જામાં પ્રભુત્વ’ માટે નવી કાઉન્સિલ બનાવી Washington, તા.૧૭ Americaના President Donald Trump ને અબજોપતિ Alone Musk સાથેની મિત્રતા ભારે પડે તેમ છે. ૧૪ રાજ્યોએ Federal Court માં એક કેસ દાખલ કરીને ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (DOGE)ના વડા તરીકે Musk ની નિમણૂકને ગેરબંધારણીય ગણાવીને તેને પડકારી છે. કોર્ટમાં કેસ દાખલ કરનારામાં Trump ની રિપબ્લિકન પાર્ટીના બે ગવર્નરનો પણ સમાવેશ થાય છે. Trumpએ કાર્યક્ષમતામાં વધારો કરવા અને સરકારી કર્મચારીઓ અને વિભાગોમાં કાપ મૂકવા માટે આ નવા ડિપાર્ટમેન્ટની રચના કરેલી છે. ન્યૂ મેક્સિકોની આગેવાની હેઠળના રાજ્યોએ આરોપ મૂક્યો છે…
વર્ષાઋતુના આગમન સમયે લગભગ દરેક વ્યકિતને એ જાણવાની જિજ્ઞાસા હોય છે કે આ વરસે વરસાદ કેટલો આવશે? કયારે આવશે? આમ તો હવામાન ખાતું આગાહી કરતું હોય છે અને હવે તો ઉપગ્રહો મારફતે પૃથ્વીની તસવીરો ખેંચીને વાદળોની સ્થિતિના આધારે અનુમાન કરવાની પદ્ધતિ પણ વિકસાવવામાં આવી છે, પરંતુ આ હવામાન ખાતાની આગાહી હજી સચોટ પરિણામ આપતી થઈ નથી એવું લાગી રહ્યું છે ત્યારે વરસાદની આગાહી માટે હજી એ જાણવાનો પ્રયાસ થાય છે કે ટિટોડી ઈંડાં કયાં મૂકે છે? કોઈ ઊંચી ઈમારતની છત ઉપર જો ઈંડાં મૂકે તો ભારે વરસાદ થશે તેવી અને જમીન ઉપર મૂકે તો વરસાદ ખેંચાશે અથવા ઓછો પડશે એવી…
2016માં Mahendrasinh Dhoniની Indian Cricket Team Australiaમાં પાંચ વન ડે મેચોની સીરિઝ રમવા ગઈ એ વખતે કોઈએ આશા નહોતી રાખેલી કે Mahendra Singh dhoniની આ ટીમ ઝાઝું કંઈ ઉકાળશે. Australiaમાં આપણી ટીમનો રેકોર્ડ સાવ કાઢી નાંખ્યા જેવો હતો તેના કારણે લોકોને બહુ આશા નહોતી. તેમાં પણ પહેલી ચાર વન ડે મેચોમાં ઓસ્ટ્રેલિયનોએ આપણને જે રીતે ધિબેડ્યા તેના કારણે તો રહીસહી આશા પણ જતી રહી હતી ને આ ટીમ આબરૂ બચાવવા ખાતર એકાદ મેચ જીતે તો પણ ઘણું એવું બધા માનવા લાગેલા. Indiaને હારતું જોતાં જ જેમનાં લોહી ઉકળી ઉઠે છે તેવા Cricket ચાહકો તો Mahendra Singh dhoniની ટીમને મણ મણની…
થોડા વર્ષો પહેલા નૃત્યવિદ્દ મૃણાલિની સારાભાઈનું અવસાન થયું અને એમની ઈચ્છાનુસાર પુત્રી મલ્લિકા સારાભાઈએ માતાને નૃત્યાંજલિ આપી. એ સમયની તસવીર તરત જ સોશિયલ મીડિયામાં વહેતી થઈ ગઈ. બીજા દિવસે બધા અખબારોમાં પણ એ તસવીર છપાઈ. ખરેખર તો એ દિવસે એક ઘટના નહોતી બની, ઘણું બધુ એક સાથે બની ગયું. ગુજરાતની એક ગૌરવશાળી પ્રતિભાનું અવસાન થયું હતું. બીજું, લોકોએ કદી ન જોઈ હતી એ પ્રકારની નૃત્યાંજલિની તસવીરો દેખાઈ. આ બધાની સાથે પાછું મલ્લિકા સારાભાઈને અંગત રીતે થયેલું દુઃખ તે અલગ. બધુ બહુ ઝડપથી અને બહુ વિચિત્ર રીતે બની ગયું. મને તો સમજાયું જ નહીં કે આમાં કઈ વાત સૌથી વધુ મહત્ત્વની…
London તાજેતરમાં જ કરવામાં આવેલા નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે દરરોજ બે કપ Tea પીવાથી મહિલાઓમાં સગર્ભા બનવાની તકો વધી જાય છે. બ્રિટનના જાણિતા અખબાર અભ્યાસ સાથે સંકળાયેલા સંશોધકોને ટાંકીને આ મુજબનો ધટસ્ફોટ કર્યો છે. અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે દરરોજ બે કપ Tea પીનાર મહિલામાં સગર્ભા બનવાની તકો ૨૭ ટકા વધુ રહેલી છે. Tea નહીં પીનાર મહિલાઓની સરખામણીમાં નિયમિત રીતે Tea પીનાર મહિલાઓમાં સગર્ભા બનવાની તકો વધી જાય છે. બીજી બાજુ આજ સંશોધનમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે દરરોજ બે કોલા સ્ટાઇલના ડ્રીંક પીવાથી મહિલાઓની ક્ષમતા ધટી જાય છે. Colaને દરરોજની ટેવ નહીં બનાવવાની સલાહ પણ આમા…
તંદુરસ્ત, સરસ દાંપત્યમાં પતિ-પત્ની વચ્ચે નોંકઝોંક ચાલતી જ રહે છે. જો એ નોંકઝોંક ન હોય ને બધું સુષ્ઠુ – સુષ્ઠુ જ હોય તો સંસાર નીરસ થઈ જાય, પણ એ નાની વાતો ઝઘડાનું, મનદુઃખનું કારણ ન બની જાય એ જોવું જરૂરી છે. સંસારની સરગમ જેવી તું… તું… મૈં… મૈં…ને કયાંક તો બ્રેક મારવી જ પડે. સ્ત્રીઓને તો હંમેશાં સલાહ સૂચન આપવામાં આવતા હોય છે. આજે થોડી ટીપ્સ પુરુષોને પણ આપવી પડેને! સિગમન્ડ ફ્રોઈડે કહ્યું હતું, તાજેતરમાં થયેલા સંશોધનો એવું જણાવે છે કે સ્ત્રી અને પુરુષ બંને જુદી જુદી રીતે વિચારે છે. જેને કારણે એમ કહી શકાય કે તેમની ગતિવિધિ અને દલીલબાજી…
આજની યુવતીઓ Ideal Figure મેળવવા ઉત્સુક હોય છે પરંતુ તેઓ figure મેળવવાના પ્રયત્નમાં કયારેક પોતાના શરીરને ગંભીર નુકશાન પહોંચાડતી હોય છે. ખાસ કરીને જયારે યુવતીઓ ફીગર મેળવવા ભૂખી રહી Healthને નુકસાન પહોંચાડે છે તે યોગ્ય નથી. Ideal figure મળવવાની ઇચ્છા સહુની હોય છે દરેક યુવતી તેના માટે ઘણા પ્રયત્નો કરતી હોય છે ઘણી વાર યુવતી પૈસાદાર હોય તો લાખો રૂપિયા પણ ખર્ચી નાખે છે, પણ જરૂરી નથી કે આવું કર્યા બાદ પણ તમને એવું figure મળે જેવું તમે ઇચ્છી રહ્યાં છો, Ideal figure માટે ખૂબ પૈસા વાપરવા, ખાવા-પીવાનું છોડવું કે જીમમાં જોડાવું આવશ્યક નથી. ઘરમાં રહીને પણ તમે પોતાની figureને…
હાઇટ હોય ન હોય પણ Figure ફીટ સ્કીની ને સ્લીક હોય તો Jeansનો ટ્રેન્ડ તમારે માટે શ્રેષ્ઠ બની શકે વાત અહીં Figureની તો છે જ, પણ ખાસ વાત છે એક એવી સ્ટાઇલની જે તમારા Figure સાથે વળગી તો જાય જ અને સાહજિક લાગે. અલબત્ત જો Figure સો ટકા પરફેકટ હોય તો જ આ Style અપનાવી શકાય. ઐશ્વર્યા ને શિલ્પા શેટ્ટી, કરીના ને કંગાના દરેકનાં ફીગર અલગ અલગ પણ સંપૂર્ણ આ સ્ટાઇલ માટે. હાઇટ હોય ન હોય પણ ફીગર ફીટ સ્કીની ને સ્લીક હોય તો Jeansનો આ ટ્રેન્ડ તમારે માટે શ્રેષ્ઠ બની શકે. Jeansની ખરીદી કરતાં એટલે કે બ્રાન્ડેડ લેતી વખતે…