Prayagraj માં ડૂબકી લગાવવા માટે આ વખતે રેકોર્ડ બ્રેક સંખ્યામાં વિમાનોનું આવન-જાવન થઈ ચૂકયું

Share:

Prayagraj,તા.01

મહાકુંભના અવસરે પ્રયાગરાજમાં ડૂબકી લગાવવા માટે આ વખતે રેકોર્ડ બ્રેક સંખ્યામાં વિમાનોનું આવન-જાવન થઈ ચૂકયું છે.ખાસ બાબત એ છે કે, આ સમયગાળામાં 650થી વધુ વિમાનોનું આવન-જાવન થયું હતું. 1 ફેબ્રુઆરીએ અહીં સર્વાધિક વિમાન આવન-જાવનનો રેકોર્ડ સર્જાઈ શકે છે.

ખાસ વાત એ છે કે, માત્ર 18 દિવસમાં 91690 યાત્રીઓનું વિમાનમાં આવાગમન થયુ હતું. જયારે આ સમયગાળામાં 650થી વધુ યાત્રી આવાગમન થયું હતું. આજે એક ફેબ્રુઆરીએ વધુ અને વધુ વિમાનોમાં આગમન થયુ હતું.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *