Junagadh, તા. 7
વંથલી તાલુકાના આબા ગામની સીમમાં દારૂની હેરાફેરી આબા ગામનો અબ્દુલ સાંઘ તથા ડુંગરપુરના લાખા મોરી કરતા હોવાની બાતમીના આધારે વંથલી પોલીસે દોડી જઇ તપાસ કરતા બિનવારસુ અલ્ટ્રો કાર નં. જીજે11 બીએચ 5839 નજરે પડતા તેની તલાસી લેતા તેમાંથી 13 પેટી, બોટલ નંગ 1પ6 કિંમત રૂા. 989પરનો દારૂનો જથ્થો મળી આવતા પોલીસે કાર સહિત રૂા. ર,98,9પરનો મુદામાલ કબ્જે કરી બંને સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Trending
- Kodinarમાં ભગવાન પરશુરામના જન્મોત્સવની સાદગી ઉજવણી કરવામાં આવી
- Jamnagar: સેશન્સ કોર્ટના ઈન્કવાયરીના આદેશ સામે પીઆઈ ચાવડાની હાઇકોર્ટમાં દાદ
- Gir Somnathના બે પોલીસમેનને ફરજમાંથી કાયમી છુટ્ટા કરવા નોટીસ
- Gir Somnathનો લિસ્ટેડ બુટલેગર મોહસીન તાવડે પાસાના પિંજરે પુરાયો
- Rajkot: બામણબોર નજીકથી ટ્રકના ચોરખાનામાંથી છુપાવેલો રૂ.14.56 લાખના દારૂ ઝડપાયો
- Rajkot: પટેલ વેલ્થ પેઢીનું શેરબજારમાં સ્પૂફિંગ કૌભાંડ
- Rajkot: નવાગામના રહેણાંક મકાનમાંથી 256 બોટલ દારૂ સાથે ચાર શખ્સોં ઝડપાયા
- E paper Dt 30-04-2025