પીજીવીસીએલની યાદી અનુસાર, આવતીકાલ તા.૨૧ને સોમવારે સવારે ૬થી બપોરના ૧૧ કલાક સુધી શહેરના ૧૧ કેવી સમર્પણ ફિડર હેઠળ આવતા શિવાજી સર્કલથી સુભાષનગર સુધીના વિસ્તારના ડાબી અને જમણી બાજૂનો વિસ્તાર, લક્ષ્મી સોસાયટી, જૈન દારાસર, રજપુતવાડા, સુભાષનગર ચોકથી એરપોર્ટ રોડ,સંતોષપાર્ક,ભોળાનાથ સોસાયટી,માનસદર્શન-૩,ક્રિષ્ના ટાઉનશીપ, મીરાપાર્ક,રાધાવલ્લભપાર્ક,લીલા ઉડાન સામે મુખ્યમંત્રી આવાસ, રૂવા ૨૫ વારિયા, અંબિકા પાર્ક, સીતારામનગર, શિવ સોસાયટી તથા હરિદ્રાર રેસી.માં વીજપુરવઠો બંધ રહેશે, એ જ રીતે તા.૨૨ને મંગળવારે સવારે ૬થી બપોરના ૧૧ કલાક સુધી શહેરના ૧૧ કેવી વાઘાવાડી રોડ ફિડર હેઠળના સાગવાડી,કાળિયાબીડ-સી,નવું અને જુનું ભગવતી પાર્ક,પાણીની ટાંકીની આસપાસનો વિસ્તાર, વૃંદાવન સોસાયટી, ગોકુળધામ શેરી ૧થી ૩, કબિર આશ્રમ રોડ, ભગવતી સર્કલથી વિરાણી સર્કલ વિસ્તાર, વિરાણી સર્કલથી પાણીની ટાંકી વિસ્તાર,મેલડી માતાજીના મંદિરનો વિસ્તાર તથા ભયલુભાઈની વાડી વિસ્તારમાં વીજપુરવઠો બંધ રહેશે.
Trending
- મંદિર મુદ્દે બફાટ બાદ Urvashi Rautela તરફથી અજીબોગરીબ સ્પષ્ટતા
- Jamjodhpur પોલીસના દેશી દારૂ અંગે દરોડા માં રૂ.૧,૫૨,૨૫૦ ની કિંમતના મુદામાલ સાથે ૪ ની અટકાયત
- Jamnagar માં જુદા જુદા બે વાહન અકસ્માતમાં એક બુઝુર્ગ મહિલાનો ભોગ: જ્યારે અન્ય બે ને ઇજા
- Amreli :લાયન્સ કલબ ઓફ સાવરકુંડલા દ્વારા ભવ્ય બિઝનેસ સેમીનાર યોજાયો
- Jamnagar:એરપોર્ટ થી ડીકેવી સુધીના માર્ગ પરના તમામ દબાણો હટાવતી એસ્ટેટ શાખા
- આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીનો ૨૯ મો ૫દવીદાન સમારોહ યોજાયો
- Jamnagar:રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સિક્કા ખાતે સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો
- Amreli : ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા પાણીના જતન માટેની મિટિંગનું આયોજન