Dhrangadhra, તા. 5
ધાંગધ્રા શહેરના જોગાસર પાણીની ટાંકી પાસે રહેતા હરેશભાઈ રમેશભાઈ પીઠવા 34 વર્ષ બપોરના સમયે જમ્યા બાદ અચાનક જ છાતીમાં દુખાવો ઉપડ્યો હતો દુખાવો ઉપડવાની સાથે જ પાર્થને પરિવારજનો દ્વારા તાત્કાલિક પ્રાઇવેટ વાહનની મદદથી ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો હોસ્પિટલના હાજર ડોક્ટરે પાર્થને મૃત જાહેર કર્યો મૃત જાહેર થતાં પરિવારજનો ઉપર આપ તૂટી પડ્યું હતું..
ગુજરાત તેમજ સુરેન્દ્રનગર જિલ્લાની માં હાર્ટ અટેકના બનાવો નાની ઉંમરમાં અનેક લોકોમાં જોવા મળી રહ્યા છે ત્યારે ધાંગધ્રા શહેરના જોગાસર પાણીની ટાંકી પાસે રહેતા હરેશભાઈ રમેશભાઈ પીઠવા 34 વર્ષ બપોરના સમયે જમ્યા બાદ અચાનક જ છાતીમાં દુખાવો ઉપડ્યો હતો દુખાવો ઉપડવાની સાથે જ પાર્થને પરિવારજનો દ્વારા તાત્કાલિક પ્રાઇવેટ વાહનની મદદથી ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો હોસ્પિટલના હાજર ડોક્ટરે હરેશભાઇ ને મૃત જાહેર કર્યો મૃત જાહેર થતાં પરિવારજનો ઉપર આપ તૂટી પડ્યું હતું અને પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળતા સહારો છીનવાયો હતો જેની જાણ પરિવારજનો અને ગ્રામજનોને થતા ધ્રાંગધ્રા શહેરમાં સનાટો છવાયો હતો.