Morbi,તા.06
બોર્ડની પરીક્ષા ચાલી રહી છે જેમાં ધોરણ ૧૦ માં ગુજરાતી વિષયના પેપરમાં ૦૧ વિદ્યાર્થી અને ધોરણ ૧૨ માં અંગ્રેજી વિષયના પેપરમાં ૩૯ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા
ધો. ૧૦ માં આજે ગુજરાતી વિષયની પરીક્ષા યોજાઈ હતી જે પેપરમાં 01 વિદ્યાર્થી ગેરહાજર રહ્યો હતો જયારે ૩૯૮ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી ધો. ૧૨ માં ગુજરાતી વિષયના પેપરમાં તમામ ૧૭૦ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને અંગ્રેજી LL 704 વિષય પેપરમાં તમામ ૦૯ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા જયારે ધો. ૧૨ અંગ્રેજી વિષયના પેપરમાં ૩૯ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા અને ૬૮૮૯ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી