જલારામ બાપાના ધર્મ પત્ની શ્રી વીરબાઈ માતાના જન્મ સ્થળ આટકોટ ખાતે પૂજ્ય હરીરામબાપા દ્વારા નિર્મિત મંદિર ભવ્ય કાર્યક્રમ યોજાશે
Girgadhda,તા.01
આટકોટ ગામે રવિવારે નાં રોજ વિરબાઈ માં ની પ્રથમ વખત 219 મી જન્મ જયંતી ઉજવાની તડામાર તૈયારી ને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે જેમાં સૌરાષ્ટ્ર ભરમાંથી રઘુવંશી સમાજના ભક્તજનો ઉમટી પડશે તેમજ આટકોટ જસદણ સહિત આજુબાજુના ભક્તજનો પણ વીરબાઈ માની જન્મ જયંતી નિમિત્તે ભવ્ય તડામાર તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે રામ નામ મે લીન હે દેખત સબ રામ મે રામ તાકે પદ વંદન કરું જય જય જલારામ. જલારામ બાપાના શ્રી વીરબાઈ માં માતાના પ્રાગટ્ય જન્મસ્થળ આટકોટ ખાતે જે વિશ્વ ના એકમાત્ર અને જસદણ ના પૂજ્ય હરિરામબાપા દ્વારા નિર્મિત મંદિરે રવિવારે પ્રાગટ્ય દિવસ ની ભવ્ય ઉજવણી થશે હજારો ભક્તજ નો ઉપસ્થિત રહેશે અન્નકોટ મહાઆરતી એમ જ મહાપ્રસાદ સાથે 64 કીલો બાજરા ના રોટલા સાથે ભવ્ય શોભા યાત્રા ગામના મુખ્ય માર્ગો પર નીકળશે સાથે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે આયોજન વીરબાઈ માં કન્યા શાળા ખાતે રક્તદાન કેમ્પ યોજાશે આ કાર્યક્રમમાં ગુજરાત ભરમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે જસદણ મંદિરના સેવકો વીરબાઈ માં સદા વ્રત ચેરીટેબલ ટ્રસ્ટ જસદણના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહેશે આટકોટ વીરબાઈ માં નું મદીર શણગાર કરવામાં આવ્યું છે શેરીમાં ધજા પતા કા શણગાર કરવામાં આવ્યો છે તેમજ 3000 જેટલા લોકોનું મહાપ્રસાદનો પણ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે ભાવનગર થી પગપાળા ચાલીને વીરબાઈ માં જન્મોત્સવ ઉજવવા માટે ભક્તો આવી પહોંચ્યા હતા આટકોટ ગામ સમસ્ત ના લોકો પણ સેવા આપશે સાથે રક્તદાન કેમ્પનું પણ આયોજન પણ કરવામાં આવ્યું છે અને ભવ્ય શોભાયાત્રા ગામના મુખે માર્ગો પર ફરશે 64 કિલો નો બાજરાનો રોટલો જેનું કેન્દ્ર બનશે આટકોટ રઘુવંશી સમાજના આગેવાનો તડામાર તૈયારીને આખરી ઓપ આપવામાં આવ્યો આટકોટના વીરબાઈ માં ધામ ખાતે હજારો પદયાત્રીઓ અહીં વિશ્રામ કરે છે તેમ જ અહીં તેમના માટે પ્રસાધનો રહેવા જમવાની સુવિધાઓ આપવામાં આવે છે અને વર્ષોથી અહીં ફક્તજનો આવી પહોંચે છે અને માના દર્શન કરી અને ધન્યતા અનુભવે છે